Activity
Mon
Wed
Fri
Sun
May
Jun
Jul
Aug
Sep
Oct
Nov
Dec
Jan
Feb
Mar
Apr
What is this?
Less
More

Memberships

The Now Mode

29 members • Free

57 contributions to The Now Mode
The present moment…
The present moment is the only time over which we have dominion. The most important person is always the person you are with, who is right before you. — Thich Nhat Hanh
0 likes • 1d
વર્તમાન ક્ષણ... : વર્તમાન ક્ષણ એ એકમાત્ર સમય છે જેના પર આપણું વર્ચસ્વ છે. હંમેશા જે વ્યક્તિ તમારી સાથે હોય છે અને જે તમારી સામે હોય છે તે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હોય છે — થિચ નટ હાન્હ
Concentrate on the present moment…
Do not dwell in the past, do not dream of the future, concentrate the mind on the present moment. —— Buddha
Concentrate on the present moment…
2 likes • 2d
તમારું ધ્યાન વર્તમાન ક્ષણ પર કેન્દ્રિત કરો... ભૂતકાળને યાદ ન કરો, ભવિષ્યના સ્વપ્ન ન જુઓ, મનને વર્તમાન ક્ષણ પર કેન્દ્રિત કરો. —— બુદ્ધ
💫 Where Was It Hardest To Stay Present This Week?
This week, you didn’t just come back to the moment… you tried to stay! ✅ In conversations ✅ With people you care about ✅ When emotions showed up ✅ In small, ordinary moments Sometimes it felt easy. Sometimes… not so much. Because staying present isn’t about quiet moments. It’s about what happens when life is actually happening. If you look back at your week… where did you find it hardest to stay with the moment?
Poll
4 members have voted
1 like • 3d
💫 આ અઠવાડિયે ક્યાં હાજર રહેવું સૌથી મુશ્કેલ હતું? : આ અઠવાડિયે, તમે ફક્ત તે ક્ષણ પર પાછા આવ્યા નહીં પણ…..તમે…. ✅ વાતચીતમાં ✅ તમે જેમની કાળજી લો છો તેમની સાથે ✅ જ્યારે લાગણીઓ પ્રગટ થાય છે ✅ નાની, સામાન્ય ક્ષણોમાં ……રહેવાનો પ્રયાસ કર્યો! ક્યારેક તે સરળ લાગ્યું. ક્યારેક... એટલું બધું નહીં. કારણ કે હાજર રહેવું એ શાંત ક્ષણો વિશે નથી. તે ત્યારે જ થાય છે જ્યારે જીવનમાં ખરેખર શું બની રહ્યું છે તેના વિશે છે. જો તમે તમારા અઠવાડિયા પર પાછા નજર કરો છો... તમને ક્ષણ સાથે રહેવાનું ક્યાં સૌથી મુશ્કેલ લાગ્યું? : ૧.વાતચીતમાં (સાંભળતી વખતે ધ્યાન બીજી બાજુ જવાથી ) ૨.પ્રિયજનો સાથે (ધ્યાન બીજી તરફ ખેંચાવાથી ) ૩. જ્યારે લાગણીઓ ઉભરી આવે ૪. નાની, સામાન્ય ક્ષણોમાં (બેધ્યાન થવાથી ) ૫. મેં ખરેખર આની નોંધ જ નથી લીધી
💫 Be There For The Moment… That’s All It Takes
This week, you tried something different. Not just coming back… but staying. ✅ In conversations ✅ With people you care about ✅ When emotions rise ✅ In small, ordinary moments And you may have noticed something. It’s not about doing it perfectly. It’s not about never drifting. The mind will move. That’s what it does. The difference is this: You notice. You come back. And sometimes… you stay a little longer. That’s it. Not a big change. But a small shift… repeated throughout the day. And slowly… moments feel different. More real. More connected. More experienced. Because you were there for them. The moment is there. Be there for it! 🎯 Today: Pick one moment… and stay with it a little longer than you usually would. Nothing else. Just that.
1 like • 4d
💫 ક્ષણભર ત્યાં રહો... : બસ આટલું જ થાય છે આ અઠવાડિયે, તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો. ફક્ત પાછા આવવા માટે નહીં... પણ ક્ષણ સાથે રહેવા માટે. ✅ વાતચીત દરમિયાન. ✅ તમે જેની કાળજી લો છો તેવા લોકો સાથે ✅ જ્યારે લાગણીઓ વધે છે ✅ નાની, સામાન્ય ક્ષણોમાં અને તમે કંઈક નોંધ્યું હશે. તે તેને સારી રીતે કરવા વિશે નથી. તે કદી હેતુ માટે નથી. પણ મન બીજી તરફ જશે. મન ફક્ત આટલું જ કરે છે. પણ ફેરફાર આ છે: તમે ધ્યાન આપો છો. તમે પાછા આવો છો. અને ક્યારેક...તમે થોડો વધુ સમય ક્ષણ સાથે રહો છો. બસ. આ મોટો ફેરફાર નથી. પરંતુ ફક્ત એક નાનો ફેરફાર... જે દિવસભર વારંવાર થતો રહ્યો . અને ધીમે ધીમે... તમે વધુ જોડાયેલા હોવાથી અને વધુ અનુભવતા હોવાને કારણે ક્ષણો વધુ વાસ્તવિક અને અલગ લાગે છે. તમે તેમના માટે ત્યાં જ હતા. ક્ષણ ત્યાં છે. તેની સાથે ત્યાં જ રહો! 🎯 આજે: એક ક્ષણને પકડો ... અને સામાન્ય કરતા થોડો વધુ સમય તેની સાથે રહો. બીજું કંઈ નહીં. બસ આટલું જ કરો.
💫 Be There For The Moment… Even In The Smallest Things
Not every moment is intense. Not every moment is emotional. Most of life is made up of small, ordinary moments. Waiting in line. Sitting quietly. Doing something simple. And these are the moments we leave the fastest. The mind moves. To what’s next. To something better. To something more interesting. And the moment… is gone. But try something different. Right in one of these small moments. Don’t reach for your phone. Don’t rush past it. Just stay. Feel where you are. Notice what’s around you. Be with the moment… as it is. Nothing special may happen. But something subtle shifts. The moment feels fuller. More real. Because you didn’t leave it. The moment is small. Be there for it, NOW! 🎯 Today: In one small, ordinary moment… choose to stay instead of drifting away. No phone. No distraction. Just be there.
1 like • 6d
💫 ક્ષણ માટે હાજર રહો... : નાની નાની બાબતોમાં પણ દરેક ક્ષણ તીવ્ર હોતી નથી. દરેક ક્ષણ ભાવનાત્મક હોતી નથી. જીવનનો મોટાભાગનો ભાગ નાની, સામાન્ય ક્ષણોથી બનેલો હોય છે. જેમકે….. લાઈનમાં રાહ જોવી. શાંતિથી બેસવું. કંઈક સરળ કરવું. અને આ ક્ષણો એવી છે જેને આપણે સૌથી ઝડપથી છોડી દઈએ છીએ. પછી મન વિચારો તરફ ફરે છે. આગળ શું છે તેના તરફ. કંઈક વધુ સારુ હોય તેના તરફ. કંઈક વધુ રસપ્રદ હોય તેના તરફ. અને ક્ષણ... જતી રહે છે. પરંતુ આ નાની ક્ષણોમાંથી એક ક્ષણે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરો. તમારા ફોન સુધી પહોંચવાની ઉતાવળ કરશો નહીં. ફક્ત ત્યાં જ રહો. તમે જ્યાં છો ત્યાં અનુભવો. તમારી આસપાસ શું છે તે જુઓ. જેમ છે તેમ ક્ષણ સાથે રહો.... જેથી કંઈ ખાસ ન બની શકે. પરંતુ કંઈક સૂક્ષ્મ રીતે બદલાય છે. ક્ષણ વધુ ભરેલી અને વધુ વાસ્તવિક લાગે છે. કારણ કે તમે ક્ષણને છોડી નથી. ક્ષણ નાની છે. તેના માટે હમણાં જ હાજર રહો! 🎯 આજે: એક નાની, સામાન્ય ક્ષણમાંથી ... દૂર જવાને બદલે ક્ષણમાં જ રહેવાનું પસંદ કરો. કોઈ ફોન નહીં. કોઈ ખલેલ નહીં. બસ ત્યાં રહો.
1-10 of 57
Mahesh Shah
4
65points to level up
@mahesh-shah-6984
O

Active 1d ago
Joined Feb 20, 2026